બીમાર દર્દીઓ જલ્દીથી સ્વસ્થ થાય એવી મંગલ શુભાશિષ સાથે સારહી યુથ ક્લબ પરિવાર દ્વારા 15 વર્ષ સુધી બિનચુક દર સોમવારે અને ગુરુવારે સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે દર્દી નારાયણની સેવાર્થે પ્રત્યેક દર્દીઓને જરૂરી માત્રામાં ગુણવત્તાસભર ફ્રુટ વિતરણ કાર્યક્રમ ચલાવવામાં આવેલ હતો.