આફત કુદરતી હોય કે કુત્રિમ આવા સમયે જરૂરિયાતમંદ લોકોની પડખે રહેવું નાગરિકોની ફરજ છે. અમરેલી વિસ્તારમાં પુર આફત (2015) દરમિયાન ફસાયેલા લોકો માટે રાહતબચાવ તેમજ પૂરગ્રસ્ત લોકો માટે મેડિકલ તેમજ ફૂડપેકેટ વિતરણ જેવા રાહતકાર્યો માટે સારથી યુથ ક્લબે ખડેપગે રહી જરૂરી કામગીરી કરેલ હતી.