આકસ્મિક કે લાંબી બીમારી દરમિયાન ઘરે રહેતા પથારીવશ દર્દીઓ માટે સારહી યૂથ ક્લબ અમરેલી દ્વારા દર્દીઓ માટે વીલચેર , વોટરબેડ જેવા ખર્ચાળ સાધનો તેમજ અન્ય નાના મોટા મેડિકલ સાધનો વિનામૂલ્યે વાપરવાની સેવા પુરી પાડવામાં આવે છે. ઉપરોકત સેવા શરૂ કર્યા બાદ 750 થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ આ સેવાનો લાભ લીધેલ છે.મેડિકલ સાધનો સંલગ્ન સેવા માટે સંપર્ક કરો - M 9913264698