કોવિડ 2020/21 દરમિયાન સમગ્ર દેશમાં ઓક્સિજનની કટોકટી ઉદભવી હતી અને અત્યંત ઇમરજન્સીભરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.આવા કપરા સમયમાં સારથી યુથ ક્લબ અમરેલી દ્વારા અમરેલી વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓ માટે આપાતકાલિન " ઓક્સિજન સેવા " વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી...