જનસેવાના વિચારને કેન્દ્રબિંદુ બનાવી મનુષ્યમાત્રને ઉપયોગી થવાના અભિગમ સાથે સારહી યુથ ક્લબ દ્વારા અમરેલી શહેરના નાગરિકો માટે વધુ એક સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે.અમરેલી નગરપાલિકા અને સારહી યુથ ક્લબના સંયુક્ત ઉપક્રમે રાહતદરે પેથોલોજીકલ લેબોરેટરી સેવાની શરૂઆત કરવામાં આવી.સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ લોકભાગીદારી દ્વારા કેવા ઉત્તમ પરિણામો આપી શકે એનું સફળ ઉદાહરણ સારહી યુથ કલબે પૂરું પાડ્યું છે...
સારહી પેથોલોજીકલ લેબોરેટરી +91 7486029805