સેવાકીય ઉજવણી
02 Jan 2025
 
પોતાના જન્મદિન , લગ્ન વર્ષગાંઠ , સ્વજનોની પુણ્યતિથિ જેવા અંગત પારિવારિક ઉજવણી સારહી તપોવન આશ્રમના " તપસ્વીઓ " સાથે સેવાકીય ઉજવણીનો આકાર લઈ રહી છે.