સેવાર્પણ
19 Mar 2024


રામાયણના શબ્દ કોષમાં વર્ણવેલા ચાર વન પૈકીનું એક એટલે તપોવન - પૂ.મોરારીબાપુ .સારહી તપોવન આશ્રમનું સેવાર્પણ તા.10-3-2024 ના રોજ પૂ.મોરારીબાપુના હસ્તે કરવામાં આવ્યું.ભૂમિપૂજન થયાના માત્ર 14 મહિનાના ટૂંકા ગાળામાં સામજિક તપસ્વીઓ માટે સુવિધાસભર " તપોવન " આશ્રમ કાર્યરત થઈ ચૂક્યો છે.