
શ્રી હકુભાઈ ધાખડા દ્વારા 21000 ના " રકમ દાન " સાથે નવતર " વચન દાન " પણ આપવામાં આવ્યું.તેઓશ્રી દ્વારા આવનારા પોતાના પ્રત્યેક જન્મદિન નિમિતે 21000 નું " રકમ દાન " તપોવન આશ્રમ સત્કાર્યો માટે મળતું રહશે એવું સેવાનું " વચન " આપવામાં આવ્યું... સેવાની પ્રેરણાત્મક શરૂઆત બદલ શ્રી હકુભાઈ ધાખડાનો તપોવન આશ્રમ વતી સાદર આભાર...