
જરૂરિયાતમંદ લોકો પ્રત્યે સહકાર અને સેવાની ભાવના ન ધરાવતા વ્યક્તિનું જીવન વ્યર્થ છે. જરૂરીયાતમંદ લોકો વિશે વિચારવાનું એમના પ્રત્યે સંવેદનશીલ બનવાના પ્રયત્નો કરો ત્યારે એમાંથી " નિસ્વાર્થ સેવા "ની શરૂઆત થાય છે..
"સેવા પરમો ધર્મ" અને રાષ્ટ્રવાદના વિચારને કેન્દ્રમાં રાખી 1991માં સારહી યુથ ક્લબની રચના કરવામાં આવી હતી.નાના સ્તરે શરૂ કરવામાં આવેલ વિવિધ સાંસ્કૃતિક, સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિને મુકેશભાઈ સંઘાણીના નેતૃત્વમાં ઉત્તમ વ્યવસ્થાના ફ્રેમવર્ક વડે વ્યાપક સ્તરે આગળ વધારવામાં આવી રહી છે.સેવાકીય - સામાજિક પ્રવૃત્તિની સાથો સાથે કુદરતી આપદા સમયે જરૂરીયાતમંદ લોકો માટે શક્ય એટલી વધુ મદદરૂપ થવાના કાર્યો આ સંસ્થા કરી રહી છે.
જરૂરિયાતમંદ લોકો પ્રત્યે સહકાર અને સેવાની ભાવના ન ધરાવતા વ્યક્તિનું જીવન વ્યર્થ છે. જરૂરીયાતમંદ લોકો વિશે વિચારવાનું એમના પ્રત્યે સંવેદનશીલ બનવાના પ્રયત્નો કરો ત્યારે એમાંથી " નિસ્વાર્થ સેવા "ની શરૂઆત થાય છે..
પ્રમુખશ્રી સારહી યુથ ક્લબ, અમરેલી
અમરેલી શહેરની ભાગોળે નિરાધારોના આધાર સમાન સારહી તપોવન આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જીવનપર્યંત આત્મસન્માન સાથે જીવનારા માનવીઓ અણધાર્યા સંજોગોવશાત ઘર, પરિવારનો આધાર ગુમાવી બેસે ત્યારે એવા નિરાધારો એમનું બાકીનું જીવન સન્માનભેર, ઉલાસભેર સુવિધાયુક્ત વાતાવરણમાં વિતાવી શકે એવી નિઃશુલ્ક વ્યવસ્થા તપોવન આશ્રમમાં કરવામાં આવી છે.
25000 સ્કવેર મી.નું વિશાળ ગ્રીન - ક્લીન કેમ્પસ, આધુનિક ભોજનશાળા, જરૂરી સગવડતાઓ સાથેના રૂમો અને ગુણવત્તાસભર વ્યવસ્થાઓ ધરાવતું સેવાના સરનામાં સમાન તપોવન આશ્રમ સારહી યુથ કલબનું સમાજ માટે નમ્ર સેવાર્પણ છે.
આ સેવાના કાર્ય નો અન્નકૂટ છે,
અહીં સૌએ ક્ષમતા અનુસાર થાળ તૈયાર કર્યો છે.
જેમાં મારો રાજીપો વ્યક્ત કરું છુ.
સંસ્થા શુભ સંકલ્પ ની
સિદ્ધિઓ પ્રાપ્ત કરે
યુવાનોની આગેવાની અસરકારક,
સામાજિક ક્ષેત્રે સારા પરિણામો
સુખી-સમૃદ્ધ કુટુંબ વ્યવસ્થા
વચ્ચે પણ મોકળાશ ની શોધ અહીં પૂર્ણ થશે.
સેવાકીય પ્રવૃત્તિ
રાહતદરે લેબોરેટરી
સેવા
દર્દીઓ માટે ફ્રુટ
વિતરણ સેવા
મેડિકલ સાધનો
સંલગ્ન સેવા
કુદરતી આફત
સમયે સેવા
વેકસીનેશન કેમ્પ સેવા (કોવિડ)
રાશનકીટ વિતરણ
સેવા
ઓક્સિજન સેવા (કોવિડ)